
Loading product...

Loading product...
મારો સંકલ્પ 90 — 90 દિવસની personal development system. કોઈ પણ દિવસથી શરૂ કરો: દરેક દિવસનું પોતાનું પાનું, 3 પડાવ, habit tracker અને રંગોળી, દર 7 દિવસે સમીક્ષા. આખા ભારતમાં ડિલિવરી.
1Payment
🔒 100% Safe & Secure | Free Delivery Across India
1 જાન્યુઆરીની રાહ કેમ? આજથી 90 દિવસ.
નવું વર્ષ નીકળી ગયું, સંકલ્પ પણ. જે દિવસે તમે શરૂ કરો, એ જ તમારું નવું વર્ષ છે — બે દિવસ ક્યારેય નહીં.
વાંચવું, ચાલવું, વહેલા ઊઠવું, પૈસા બચાવવા — એક આદત, 90 દિવસ, રોજ પાંચ મિનિટ.
કોઈ પોતાના માટે એક નવી શરૂઆત. કોઈ તારીખ છાપેલી નથી, એટલે કોઈ પણ દિવસે, કોઈ પણ મહિને.
90 દિવસ · 3 પડાવ · રોજ 5 મિનિટ.
કોઈ તારીખ છાપેલી નથી — દિવસ 1 તમારો છે.
આ 90 દિવસનો coach છે
office meetingવાળી સાદી ડાયરી જોઈતી હોય તો આ તમારા માટે નથી.
તારીખ તમે લખો છો
રોજની તારીખો છાપેલી નથી — કોઈ પણ દિવસથી શરૂ કરો, કોઈ પાનું બગડતું નથી.
આ વાંચવાની નહીં, ભરવાની વસ્તુ છે
રોજ 5 મિનિટ. લખવું ન હોય તો આ કામ નહીં કરે.
દરેક સંકલ્પને નવા વર્ષની જરૂર નથી હોતી. જે દિવસે તમે શરૂ કરો, એ જ તમારું નવું વર્ષ છે. મારો સંકલ્પ 90 તમને એક આદત પસંદ કરવાની, તેને 90 દિવસ નિભાવવાની અને તેને પોતાની ઓળખ બનાવવાની રીત આપે છે — રોજ માત્ર 5 મિનિટમાં.
“કોઈ તારીખ પહેલેથી છાપેલી નથી. એટલે જે દિવસે ઇચ્છો, એ જ દિવસથી શરૂ કરો. દિવસ 1 તમારો છે.”
દરેક પડાવ એક નાના પાઠ, એક સૂત્ર અને એક સવાલથી શરૂ થાય છે. દર 7 દિવસ પછી એક પાનાની સમીક્ષા.
“તમે સાંભળ્યું હશે કે 21 દિવસમાં આદત બની જાય છે. Researchમાં આ વાત સાચી નીકળી નથી.” લંડનની એક researchમાં આદત આપોઆપ થવામાં સામાન્ય રીતે 66 દિવસ લાગ્યા. એટલે આ journal 90 દિવસનું છે.
દરેક પડાવનું habit tracker — 5 આદતો, 30 દિવસ — અને એક રંગોળી: દરેક પૂરા દિવસ પછી એક ભાગ રંગો. “બે દિવસ ક્યારેય નહીં.”
રોજની તારીખો છાપેલી નથી, એટલે કોઈ પાનું બગડતું નથી. આ વાંચવાનું નહીં, ભરવાનું પુસ્તક છે — રોજ 5 મિનિટ. લખવું ન હોય તો આ કામ નહીં કરે.
આખા ભારતમાં ડિલિવરી. કેશ ઑન ડિલિવરી ઉપલબ્ધ છે, અને ઓનલાઇન પેમેન્ટ પર છૂટ મળે છે.
ત્રણે પડાવના તૈયારીવાળા પાને એક QR છાપેલો છે. સ્કેન કરો — એ વિષય પર Vyaktigat Vikas તરફથી વધુ ખૂલે છે. દિવસ 75 પર છાપેલા QRથી આગળની કૉપી મંગાવી શકાય છે.
કોડ પુસ્તકમાં છપાયેલો છે, પણ તે ક્યાં લઈ જાય એ પછીથી પણ બદલી શકાય છે — એટલે આ link ક્યારેય મરતી નથી.
Purchasing with us helps us to run Abhiyaan more efficiently.
Villages Visited
112
45% towards the next milestone
Schools & Colleges Visited
208
83% towards the next milestone
Shiprocket SHIVIR 2026
Vyaktigat Vikas was named Champion of Growth by Shiprocket — India’s largest e-commerce shipping platform — at SHIVIR 2026, presented by MD & CEO Saahil Goel.
Shiprocket SHIVIR 2026 — India’s largest gathering of D2C sellers. Tap any photo to enlarge.